Posts

Showing posts from March, 2019

સુપરમ્યુસીલ સત-ઈસબગોલ

Image
સુપર મ્યુસીલ સત-ઈસબગોલ: આપ એ સારી રીતે જાણો છો કે સત-ઇસબગુલ ફકત ઈસબગોલ સીડ નું ઉપરનું પડ માત્ર છે. સત-ઈસબગોલ જેમાં કોઈ પોષક દ્રવ્યો નથી ફકત ફાઇબર છે. તે પણ ૮૦% પાણી માં ઓગળવા વાળા અને લગભગ ૨૦% પાણી માં ના ઓગળવા વાળા પાણીમાં ઓગળવા વાળા ફાઇબર લોહી-શરીર માં જ્યાં પણ જાય ટોકસીન્સ ઝેરી પદાર્થો સાથે સંયોજન કરી શરીર ની બહાર કાઢી દે છે. અને પાણી માં ન ઓગળવા વાળા ફાઇબર પાચન તંત્ર ને સાફ કરી દે છે. એટલે કે જઠર-નાનું આંતરડું- મોટું આંતરડું સાફ કરી પેટ ખુલાસા બંધ આવે છે. આ રીતે શરીર ચોખ્ખું કરવામાં મદદ કરે છે. હજુસુધી અમો સત-ઈસબગોલ ને કબજીયાત દૂર કરનાર અથવા અતિસાર મટાડનારજ સમજતા હતા. એવું નથી સત-ઈસબગોલ શરીર ચોખ્ખું કરવાનું પણ કામ કરે છે. આ પદાર્થ સળંગ જીવન ભર લેવામાં આવે તો પણ કોઈ સાઈડ ઇફેક્ટ કરતુ હોય એવું ધ્યાનમાં આવ્યું નથી ભારત કરતાં વિદેશોમાં આનો પ્રયોગ મોટી માત્રામાં થાય છે. જયારે કે આ આખાએ વિશ્વમાં ફકત ભારત ના પચ્છિમ વિભાગ માંજ થાય છે. અમોએ તેના વિવિધ ગુણો અનુસાર તેને અલગ અલગ પેકીંગમાં સૌને અનુકૂળ આવે તે રીતેજ બજારમાં લાવ્યા છીએ. આપને આપની પસંદગી મુજબજ ખરીદ કરવાનું છે. સત-ઈ

सुपरम्यूसील सत इसबगोल

Image
सुपरम्यूसील ब्रान्ड सत-इसबगोल: जैसे की आप अच्छी तरहसे जानते है की सत-इसबगोल सिर्फ इसबगोल सीड का  ऊपरकी परत मात्र है. इसमें कोई पोषक द्रव्य खास नहीं है. सिर्फ रेशे यानी फाइबर ही है. फाइबर में इसमें पानीमें घुलने वाले फाइबर करीबन ८०% है. यानी की ८०% डायट्री फाइबर ओर २०% पानीमें न घुलने वाले फाइबर है.  अभी तक हम सत-इसबगोल को सिर्फ यह समझकर खाते थे की यह कब्ज़ मिटाता है. परन्तु इसके डायट्री फाइबर के गुण जो की लहू में से कोलेस्ट्रॉल कम करता है. एव शरीर को साफ करते है. सत-इसबगोल का एक गुण है की इसके पानी में नहीं घुलने वाले फाइबर पाचन तंत्र ओर आंतो को साफ करते हुए बहार निकल जाते है. सत-इसबगोल फाइबर मात्र है. और यह शरीर के लिये अत्यंत लाभकारी है. और कोई भी बीमारी की शरुआत कब्ज़ से होती है. और यह कब्ज़ को दूर करता है. यह शरीर कोभी शुद्ध करने में मदद करता है. हमने इसके अलग अलग प्रयोगो को ध्यान में रखते हुए सभी को अनुकूल आए ऐसे विविध पैकिंग और अलग तरह से आपके समक्ष प्रस्तुत कीया है. आपकी अनुकूलता के लीये सिंगल खुराक ३.३ ग्राम का पाउच बनाया है.  और ३१ खुराक की रोजाना १ अनुशा