સુપરમ્યુસીલ સત-ઈસબગોલ
સુપર મ્યુસીલ સત-ઈસબગોલ: આપ એ સારી રીતે જાણો છો કે સત-ઇસબગુલ ફકત ઈસબગોલ સીડ નું ઉપરનું પડ માત્ર છે. સત-ઈસબગોલ જેમાં કોઈ પોષક દ્રવ્યો નથી ફકત ફાઇબર છે. તે પણ ૮૦% પાણી માં ઓગળવા વાળા અને લગભગ ૨૦% પાણી માં ના ઓગળવા વાળા પાણીમાં ઓગળવા વાળા ફાઇબર લોહી-શરીર માં જ્યાં પણ જાય ટોકસીન્સ ઝેરી પદાર્થો સાથે સંયોજન કરી શરીર ની બહાર કાઢી દે છે. અને પાણી માં ન ઓગળવા વાળા ફાઇબર પાચન તંત્ર ને સાફ કરી દે છે. એટલે કે જઠર-નાનું આંતરડું- મોટું આંતરડું સાફ કરી પેટ ખુલાસા બંધ આવે છે. આ રીતે શરીર ચોખ્ખું કરવામાં મદદ કરે છે. હજુસુધી અમો સત-ઈસબગોલ ને કબજીયાત દૂર કરનાર અથવા અતિસાર મટાડનારજ સમજતા હતા. એવું નથી સત-ઈસબગોલ શરીર ચોખ્ખું કરવાનું પણ કામ કરે છે. આ પદાર્થ સળંગ જીવન ભર લેવામાં આવે તો પણ કોઈ સાઈડ ઇફેક્ટ કરતુ હોય એવું ધ્યાનમાં આવ્યું નથી ભારત કરતાં વિદેશોમાં આનો પ્રયોગ મોટી માત્રામાં થાય છે. જયારે કે આ આખાએ વિશ્વમાં ફકત ભારત ના પચ્છિમ વિભાગ માંજ થાય છે. અમોએ તેના વિવિધ ગુણો અનુસાર તેને અલગ અલગ પેકીંગમાં સૌને અનુકૂળ આવે તે રીતેજ બજારમાં લાવ્યા છીએ. આપને આપની પસંદગી મુજબજ ખરીદ કરવાનું છે. સત-ઈ...